Dailyhunt
ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન ખાસ બે દિવસ ખોલાયું

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન ખાસ બે દિવસ ખોલાયું

ગાંધીનગર: ગુજરાતના રમતવીરોના રજીસ્ટ્રેશન માટેની વિન્ડો બે દિવસ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને રાજ્યના રમતગમત વિભાગે khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10 AMથી આવતીકાલે 11:59 PMસુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar