અમિત ઠાકોર, વડોદરાવડોદરામાં રાજકારણમાં પદ મેળવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ વડોદરાના એક મહિલા કાર્યકરનો સંકલ્પ જાણીને તમે પણ દંગ રહી જશો. વોર્ડ નંબર 17માં ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવારની અતૂટ આસ્થા અને ધીરજનું ફળ તેમને પાંચ વર્ષ પછી મળ્યું છે.
શું હતો આ અનોખો સંકલ્પ?વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર કોકિલાબેનને જનપ્રતિનિધિ બનીને લોકોની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી.
શું હતો આ અનોખો સંકલ્પ?વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર કોકિલાબેનને જનપ્રતિનિધિ બનીને લોકોની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી.
રાજકારણમાં પ્રવેશતા તમામ લોકોના મનમાં એક સ્વપ્ન તો હોય જ છે કે તેમને ચૂંટણીની ટિકીટ મળે... સત્તા અને ખુરશીનો મોહ જ કંઇક એવો છે ને.. સત્તા સ્થાને પહોંચવા અને ચુંટણીની ટિકીટ મેળવવા માટે લોકો શું શું નથી કરતા,. તમને એવો જ એક કિસ્સો…