આજકાલ
આજકાલ

આ દિવસથી શરૂ થઈ શકે છે આઈપીએલ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટ

આ દિવસથી શરૂ થઈ શકે છે આઈપીએલ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટ
  • 984d
  • 34 shares

અત્યાર સુધીમાં ક્રિકેટ જગતમાં એવા સમાચાર આવી રહ્યા હતા કે અરુણાને લઈને આઈપીએલને અનિશ્ચિત કાળ માટે ટાળી દેવામાં આવી છે જોકે હવે આઈપીએલના આયોજન ની સંભાવના વધી ચુકી છે, અને ખરાબ સમયમાં પણ ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યા છે કે બીસીસીઆઇએ આઈપીએલની સિઝનનું આયોજન 25 સપ્ટેમ્બરથી કરવા માટે વિચારણા શરૂ કરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આ ટુર્નામેન્ટ એક નવેમ્બર સુધી ચાલી શકે છે જોકે ત્યારે જ શક્ય બને જ્યારે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થશે.


એક અહેવાલ પ્રમાણે રમત મંત્રાલય દ્વારા ખેલાડીઓને ટ્રેનિંગ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. આ મંજૂરી મળતાંની સાથે જ આઈપીએલ શરૂ થવાની સંભાવના વધી ગઇ હતી.

No Internet connection

Link Copied