આજકાલ

324k Followers

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

28 Sep 2022.03:26 AM

Aajkaalteam

જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મળશે. આ મળનારી કેબિનેટમાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે તેમજ રાજ્યમાં અલગ-અલગ ચાલતા આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ચાલતા આંદોલન અંગે ચર્ચા થશે તેમજ ઉપરાંત વડાપ્રધાનના આગામી દિવસો દરમિયાનના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Aajkaal Gujarati

#Hashtags