કોરોના વાઈરસની સામે લડવા માટે ભારત સરકારની સાથે સાથે દેશની જાણીતી સેલિબ્રિટીઝ, બોલીવૂડના કલાકારો આગળ આવીને પોતાની ક્ષમતા અનુસાર દાન કરી રહ્યા છે, જેમાં સૌથી વધારે દાન કરનારાની યાદીમાં બાહત્પબલી સ્ટાર પ્રભાસનું નામ મોખરે લેવામાં આવી રહ્યું છે.
બાહત્પબલી સ્ટાર પ્રભાસે ચાર કરોડ પિયાની સૌથી મોટી રકમ દાનમાં આપી છે, જેમાં ત્રણ કરોડ પીએમ રિલીફ ફંડ, યારે ૫૦-૫૦ લાખ પિયા આંધ્ર પ્રદેશ તથા તેલંગણા રાય સરકારના ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. પ્રભાસના પહેલા તેલુગુ ફિલ્મના અભિનેતા પવન કલ્યાણે બે કરોડ પિયા પીએમ ફડં આપવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારીની સામે લડવા માટે મેં આંધ્ર પ્રદેશ તથા તેલંગણા મુખ્ય પ્રધાન રાહત ફંડમાં પચાસ-પચાસ લાખ પિયા આપીશ.

