Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ચોટીલા નાગેશ્રી હાઇવે પર ભાદર પુલ પર ડામર પાથરી દેતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો અંત આવ્યો

આજકાલ 6 days ago

ટકોટ રાજકોટ ભાવનગર હાઈવે ચોટીલા નાગેશ્રી હાઇવે પર આટકોટ નાં ભાદર નદી નાં બંને પુલ પર મસ મોટા ખાડા પડી ગયા હતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે અખબારો અહેવાલ ઈનફેટ પડી જેને લઇ તંત્ર દ્વારા બંને ભાદર પુલ પર રોડ બનાવી દેતા વાહન ચાલકો ને આનંદ ની લાગણી ફેલાઇ ગઇ જેથી વાહનો બમબમાટ ચાલી રહ્યા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati