Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ

આજકાલ 2 weeks ago

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી કર્મચારીઓ માટેના હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સેવા સદન ખાતે વિવિધ કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં બ્લડ પ્રેશર અને શુગર તપાસવામાં આવ્યાં હતાં અને કર્મચારીઓને જરૂરી આરોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી કર્મચારીઓ માટેના હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સેવા સદન ખાતે વિવિધ કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં બ્લડ પ્રેશર અને શુગર તપાસવામાં આવ્યાં હતાં અને કર્મચારીઓને જરૂરી આરોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati