આજકાલ
આજકાલ

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
  • 621d
  • 0 views
  • 4 shares

શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી. આ વર્ષે જૂનથી જ શરૂ થશે નવું સત્ર. રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ અપાશે માસ પ્રમોશન આપવા નો નિર્ણય મુખ્યમંત્રી વિજય રુપાણી કર્યો છે.

Dailyhunt

વધુ વાંચો
GSTV

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત
  • 9hr
  • 0 views
  • 217 shares

Last Updated on December 4, 2021 by Zainul Ansari

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાજસ્થાનના જૈસલમેરમાં રોહિતાશ ભારત-પાકિસ્તાન સરહદ પોસ્ટની મુલાકાત લીધી. તેમણે વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતા BSFના જવાનો સાથે પણ મુલાકાત કરી. શાહ સરહદ સુરક્ષા દળ (BSF)ના જવાનો દ્વારા નાઇટ પેટ્રોલિંગ પર નજર રાખશે અને તેમની સાથે રાત વિતાવશે.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ભારતની સૌથી શક્તિશાળી મહિલા, TOP50માં આ 5 ગુજરાતી મહિલાઓ પણ સામેલ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ભારતની સૌથી શક્તિશાળી મહિલા, TOP50માં આ 5 ગુજરાતી મહિલાઓ પણ સામેલ
  • 11hr
  • 0 views
  • 399 shares

Fortune Powerful Women:નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ તેની 50 શક્તિશાળી ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે.

Dailyhunt

વધુ વાંચો

No Internet connection