આજકાલ
આજકાલ

૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી સંભાવના

૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી સંભાવના
  • 935d
  • 599 shares

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગષ્ટ્ર પછી કેસો ઓછા થતાં જશે

લોકડાઉન ૩.૦ પછી લોકડાઉન ૪.૦ આવી રહ્યું છે. લોકોએ હજી વધારે સાચવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર લોકડાઉનનો સમય ૩મી મે સુધી લંબાવી શકે છે. ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાયો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે.


ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ અતિ ગંભીર ઘટસ્ફોટ કર્યેા છે. જો તેમનું આ બયાન સાચું પડું તો ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસો જૂન, જુલાઇ અને ઓગષ્ટ્ર મહિનામાં પણ જોવા મળી શકે છે.

No Internet connection

Link Copied