આજકાલ
આજકાલ

હવે સરકાર લોકોને ઘરે-ઘરે જઇને આપશે કોરોનાની રસી, આરોગ્ય મંત્રીની મોટી જાહરાત

હવે સરકાર લોકોને ઘરે-ઘરે જઇને આપશે કોરોનાની રસી, આરોગ્ય મંત્રીની મોટી જાહરાત
 • 42d
 • 0 views
 • 2 shares

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સરકાર આવતા મહિનાથી કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. 'હર ઘર દસ્તક' અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને રસી આપશે. આ સમય દરમિયાન, બીજા ડોઝથી વંચિત લોકો તેમજ અત્યાર સુધી એક પણ ડોઝ ન મેળવનાર લોકોને પણ રસી આપવામાં આવશે.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

ચિંતા વધી / વૈજ્ઞાનિકોને ઓમિક્રોન વેરિઅન્ટનું ઘાતક 'સ્ટિલ્થ વર્ઝન' મળ્યું, PCR ટેસ્ટનો ઉપયોગ કરી ટ્રેક કરવો પણ મુશ્કેલ

ચિંતા વધી / વૈજ્ઞાનિકોને ઓમિક્રોન વેરિઅન્ટનું ઘાતક 'સ્ટિલ્થ વર્ઝન' મળ્યું, PCR ટેસ્ટનો ઉપયોગ કરી ટ્રેક કરવો પણ મુશ્કેલ
 • 10hr
 • 0 views
 • 509 shares

Last Updated on December 8, 2021 by Zainul Ansari

વૈજ્ઞાનિકોને કોરોના વેરિઅન્ટના 'સ્ટિલ્થ વર્ઝન' મળી આવ્યો છે. તેને સ્ટાન્ડર્ડ લેબ ટેસ્ટનો ઉપયોગ કરીને ટ્રેસ કરવો મુશ્કેલ છે. યુકેના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે સ્ટીલ્થ વેરિઅન્ટમાં ઓમિક્રોન વેરિઅન્ટની જેમ સંખ્યાબંધ મ્યુટેશન છે. જે સંભવિત કેસોને ચિન્હિત કરવા માટે પીસીઆર ટેસ્ટમાં મદદ કરે છે.

વધુ વાંચો
VTV News
VTV News

ફાયદો / મહેનત વગર એક ઝાટકે એક્સ્ટ્રા ચરબી થઇ જશે દૂર, જાણો કેવી રીતે થશે આ ચમત્કાર

ફાયદો / મહેનત વગર એક ઝાટકે એક્સ્ટ્રા ચરબી થઇ જશે દૂર, જાણો કેવી રીતે થશે આ ચમત્કાર
 • 11hr
 • 0 views
 • 561 shares

 • શરીરની ચરબી ઘટાડવા માટે શું કરશો
 • મહેનત વગર આ રીતે ઘટશે ચરબી
 • દોરડા કૂદવાથી શરીરની ચરબી થઇ જશે દૂર

દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણું દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ બેસ્ટ એક્સર્સાઇઝ છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં જો તમારી પાસે બહાર ચાલવા જવા કે જિમમાં જવાનો સમય ન હોય તો દોરડાં કૂદીને પણ તમે ફિટ રહી શકો છો.

વધુ વાંચો

No Internet connection

Link Copied