આજકાલ
આજકાલ

જળવાયુ પરિવર્તન: કુદરતી આફતોને લીધે ભારતને ૨૦૨૦માં ૮૭ અબજ ડૉલરનું નુકસાન

જળવાયુ પરિવર્તન: કુદરતી આફતોને લીધે ભારતને ૨૦૨૦માં ૮૭ અબજ ડૉલરનું નુકસાન
 • 39d
 • 0 views
 • 0 shares

ચીનને ૨૩૮ અબજ ડોલરનું નુકસાન થયું : જાપાન ત્રીજા નંબરે

જ્ળવાયુ પરિવર્તનની આડઅસરે વંટોળ, પૂર અને દુકાળ જેવી આવેલી કુદરતી આફતોને લીધે ભારતને ગયા વર્ષે ૮૭ અબજ ડૉલરનું નુકસાન થયું હોવાની માહિતી વર્લ્ડ મટિરિયોલોજિકલ આર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ)નાજાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાઇ હતી.

ભારતમાં આવેલી કુદરતી આફતોને લીધે અબજો ડૉલરનું સરેરાશ વાર્ષિક નુકસાન (એએએલ) થયું હોવાનો અંદાજ સંયુક્ત રાષ્ટ્રસંઘના એશિયા અને પેસિફિક માટેના આર્થિક અને સામાજિક કમિશને લગાવ્યો હોવાની વાત ડબલ્યુએમઓના રિપોર્ટમાં જણાવાઇ હતી.

વધુ વાંચો
VTV News
VTV News

નિવેદન / ગુજરાતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે મોટા સમાચાર, આરોગ્ય મંત્રીએ જુઓ શું કીધું

નિવેદન / ગુજરાતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમના માટે મોટા સમાચાર, આરોગ્ય મંત્રીએ જુઓ શું કીધું
 • 10hr
 • 0 views
 • 249 shares

 • ઓમિક્રોનને લઇ બોલ્યાં આરોગ્ય મંત્રી
 • "જામનગર સિવાયના કોઇ કેસની પુષ્ટિ કરાઇ નથી"
 • "કોરોનાનું ટેસ્ટિંગમાં પણ કરાયો વધારો"

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદે જણાવ્યું હતું કે, જામનગરમાં એક કેસ મળી આવ્યો છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
Mantavya News
Mantavya News

જ્યારે અમિત શાહની સામે BSF જવાન ગાયું, તેરી મિટ્ટી મેં મિલ જાવા, વીડિયો થયો વાયરલ

જ્યારે અમિત શાહની સામે BSF જવાન ગાયું, તેરી મિટ્ટી મેં મિલ જાવા, વીડિયો થયો વાયરલ
 • 7hr
 • 0 views
 • 365 shares

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં છે. તેમણે શનિવારની રાત રોહિતાશ ચોકી ખાતે વિતાવી હતી. આ દરમિયાન તેમણે સૈનિકો સાથે ભોજન પણ લીધું હતું. એટલું જ નહીં, અમિત શાહે આ દરમિયાન સૈનિકો સાથે સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન એક જવાને ગૃહમંત્રીની સામે 'તેરી મિટ્ટી મેં મિલ જાવા' ગીત ગાયું હતું.

આ પણ વાંચો : ઓમિક્રોનની દસ્તકથી સ્કૂલ-કોલેજોમાં ખૌફ, કર્ણાટકમાં 69 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

અમિત શાહ દેશના પહેલા ગૃહમંત્રી બન્યા છે, જેમણે રોહિતાશ બોર્ડર પોસ્ટ પર રાત વિતાવી હતી.

વધુ વાંચો

No Internet connection

Link Copied