Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

આજકાલ 2 weeks ago

જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

૧૦ હજારની રોકડ, ૪ મોબાઇલ અને ૩ બાઇક કબ્જે

જામનગર નજીક દરેડ ગામમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા ચાર શખ્સોને ૧૦ હજારની રોકડ સહિત ૧.૩૩ લાખના મુદામાલ સાથે પંચ-બી પોલીસે પકડી લીધા હતા.


દરેડ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગાર રમતા મુળ પશ્ર્વિમ બંગાળના રતવા ગામના હાલ દરેડ જીઆઇડીસી ફેસ-૨માં રહેતા આઝાદહુશેન મોન્ટુરામ, ૭૨ ખોલી ખાતે રહેતા મહમદશકીલ શેખ શહીદશેખ, દરેડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા અલીઅખતર અનવરઉલહક શેખ તથા દરેડ ગામમાં રહેતા દિપકકુમાર રાજકુમાર રાય નામના શખ્સોને પકડી લીધા હતા.

તેની પાસેથી ૧૦૪૦૦ની રોકડ તથા ચાર મોબાઇલ અને ૩ મોટરસાયકલ મળી કુલ ૧.૩૩.૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

જામનગર: દરેડ ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારની અટક

૧૦ હજારની રોકડ, ૪ મોબાઇલ અને ૩ બાઇક કબ્જે

દરેડ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગાર રમતા મુળ પશ્ર્વિમ બંગાળના રતવા ગામના હાલ દરેડ જીઆઇડીસી ફેસ-૨માં રહેતા આઝાદહુશેન મોન્ટુરામ, ૭૨ ખોલી ખાતે રહેતા મહમદશકીલ શેખ શહીદશેખ, દરેડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા અલીઅખતર અનવરઉલહક શેખ તથા દરેડ ગામમાં રહેતા દિપકકુમાર રાજકુમાર રાય નામના શખ્સોને પકડી લીધા હતા.તેની પાસેથી ૧૦૪૦૦ની રોકડ તથા ચાર મોબાઇલ અને ૩ મોટરસાયકલ મળી કુલ ૧.૩૩.૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati