Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

આજકાલ 1 week ago

જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના મુજબ સીટી-બી ડીવીઝન પીઆઇ એન.એમ. ગઢવી તથા પીએસઆઇ ડી.જી.રાજ તેમજ ગુલાબનગર પોલીસ ચોકી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

​​​​​​​

દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ નરેશભાઇ મેરને ચોકકસ રાહે હકીકત મળેલ કે બીજા અધિ.

ચીફ. જયુડી મેજી જામનગર કોર્ટે દ્વારા આવેલ સજા વોરન્ટના કામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ સજા પામેલ અને નાસતો ફરતો આરોપી વિજય નરેન્દ્ર છત્રાલીયા રહે. શિવમ રેસીડેન્સી-૨, પાંચમો માળ, શિવમ પાર્ક જામનગરવાળો નાસતો ફરતો હોય જેથી પોતાના ઘરે આવેલ છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી વિજય મળી આવતા તેની પક૦ડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

જામનગરમાં નેગોશીએબલના સજા વોરન્ટનો આરોપી જેલહવાલે કરાયો

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના મુજબ સીટી-બી ડીવીઝન પીઆઇ એન.એમ. ગઢવી તથા પીએસઆઇ ડી.જી.રાજ તેમજ ગુલાબનગર પોલીસ ચોકી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

​​​​​​​

દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ નરેશભાઇ મેરને ચોકકસ રાહે હકીકત મળેલ કે બીજા અધિ. ચીફ. જયુડી મેજી જામનગર કોર્ટે દ્વારા આવેલ સજા વોરન્ટના કામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ સજા પામેલ અને નાસતો ફરતો આરોપી વિજય નરેન્દ્ર છત્રાલીયા રહે. શિવમ રેસીડેન્સી-૨, પાંચમો માળ, શિવમ પાર્ક જામનગરવાળો નાસતો ફરતો હોય જેથી પોતાના ઘરે આવેલ છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી વિજય મળી આવતા તેની પક૦ડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati