આજકાલ
આજકાલ

મોંઘવારી દિવાળી બગાડશે. રાંધણ ગેસનો બાટલો વધુ મોંઘો થાય તેવા અણસાર

મોંઘવારી દિવાળી બગાડશે. રાંધણ ગેસનો બાટલો વધુ મોંઘો થાય તેવા અણસાર
  • 39d
  • 0 views
  • 0 shares

છેલ્લી વખત 6 ઓક્ટોબરે એલપીજીની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 90 રૂપિયા પર પહોંચી ગયો હતો.

આવતા અઠવાડિયે એટલે કે નવેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવ ફરી વધી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ એલપીજીના વેચાણ પર નુકસાન વધીને રૂ 100 પ્રતિ સિલિન્ડર સુધી પહોંચ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

વધુ વાંચો
GSTV

Photo / સૂર્યના 1,50,000 ફોટોગ્રાફ્સ ભેગા કરીને બનાવાઈ અત્યાર સુધીની સૌથી ક્લિઅર તસવીર, જોઈને થશો અચંબિત

Photo / સૂર્યના 1,50,000 ફોટોગ્રાફ્સ ભેગા કરીને બનાવાઈ અત્યાર સુધીની સૌથી ક્લિઅર તસવીર, જોઈને થશો અચંબિત
  • 11hr
  • 0 views
  • 52 shares

Last Updated on December 6, 2021 by Zainul Ansari

અવકાશ વૈજ્ઞાનિકો માટે સૂર્ય હંમેશા ઉત્સુકતાનું કેન્દ્ર રહ્યો છે. વિશ્વભરની અવકાશ એજન્સીઓ પણ સૂર્યની તપાસ માટે સતત મિશન મોકલી રહી છે. હવે અમેરિકાના એક સ્પેસ ફોટોગ્રાફર એન્ડ્રુ મેકકાર્થીએ દાવો કર્યો છે કે તેણે સૂર્યની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર કેપ્ચર કરી છે.

વધુ વાંચો
GSTV

ચેતી જજો / પ્રથમ વખત સંક્રમણ પછી ત્રણ ગણો જલ્દી શિકાર બનાવે છે ઓમિક્રોન, આવા લોકોને છે વધુ ખતરો: WHO વૈજ્ઞાનિક

ચેતી જજો / પ્રથમ વખત સંક્રમણ પછી ત્રણ ગણો જલ્દી શિકાર બનાવે છે ઓમિક્રોન, આવા લોકોને છે વધુ ખતરો: WHO વૈજ્ઞાનિક
  • 11hr
  • 0 views
  • 327 shares

Last Updated on December 6, 2021 by Zainul Ansari

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની મુખ્ય વૈજ્ઞાનિક ડો સૌમ્યા સ્વામીનાથને સોમવારે જણાવ્યું કે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિઅન્ટમાં વાયરસના પ્રથમ હુમલાના 90 દિવસ પછી ફરીથી સંક્રમણની સંભાવના ત્રણ ગણી વધી છે. ડો સ્વામીનાથને જણાવ્યું હતું કે વેરિઅન્ટ પર વાયરસ અને તેના ફેલાવના ડેટા મળવામાં સમય લાગશે, વર્તમાનમાં વૈજ્ઞાનિક જે જાણે છે, તે એ છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ છે.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો

No Internet connection

Link Copied