આજકાલ
325k Followersસ્માર્ટફોન એ આપણા જીવનનું એક મહત્વપૂર્ણ અંગ બની ગયું છે, આપણે સમય કોઈ ન કોઈ રૂપે સ્માર્ટફોન સાથે વિતાવીએ છીએ, એવા કિસ્સામાં સ્માર્ટફોનની બેટરી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પરંતુ કેટલાક લોકો સ્માર્ટફોનને ખોટી રીતે ચાર્જ કરે છે, જેનાથી બેટરીને ઘણું નુકસાન થાય છે. બેટરી ચાર્જ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
આખી રાત ફોનને ચાર્જ ન કરવો.
લોકોને આખી ફોન ચાર્જ કરવા પર છોડવાની ટેવ હોય છે. પરંતુ તેઓ તેની પાછળના ખતરા વિષે જાણતા નથી. ફોનને ચાર્જ કરવા પર આખી રાત રાખવાથી બેટરી વધુ ચાર્જ થવાથી ફાટી શકે છે. ઉપરાંત, ફોનની સીસ્ટમને પણ અસર કરે છે.
નકલી ચાર્જર ન વાપરો,
કંપનીઓ દરેક ફોન માટે વિશેષ ચાર્જર બનાવે છે.
કવરને દૂર કરો અને ફોનને ચાર્જ કરો ,
જો ફોન મોંઘો છે તો તેનું સંરક્ષણ પણ મજબૂત હશે. અને હોવું પણ જોઈએ. પરંતુ ઘણાં લોકો કવર સાથે ફોનને ચાર્જ પર રાખે છે. જો તમે પણ આ રીતે ચાર્જ પર ફોન લગાવશો તો બેટરી હીટિંગની સમસ્યા આવી શકે છે. અને જો તમે સમયસર તેને ચાર્જમાંથી દૂર નહીં કરો તો. બેટરી પણ ફાટી શકે છે. ફોન ચાર્જ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તમારા ફોનનું કવર દુર કરો.
પાવર બેંકમાંથી ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરશો નહીં
ટૂંકા સમયને કારણે લોકો પાવર બેંકનો ઉપયોગ ફોનને ચાર્જ કરવા માટે કરે છે અને લોકો ચાર્જ દરમિયાન પણ ફોનનો ઉપયોગ કરતા રહે છે. આ સ્માર્ટફોનની કામગીરી બેટરી ડિસ્પ્લેને એક સાથે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ આવું કરો છો, તો તરત જ તમારી આદત બદલો.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Aajkaal Gujarati