Wednesday, 12 Feb, 1.11 pm આજકાલ

યુથ કોર્નર
પોસ્ટ વિભાગમાં ૧૨ પાસ થી લઇ ગ્રેજ્યુએટ સુધીની ભરતી

ભારતીય પોસ્ટ વિભાગમાં ૧૨ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના વિવિધ હોદા પર સરકારી નોકરીનો મોકો છે. જેમાં જુનિયર એકાઉન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન સહીત અનેક હોદાની નિયુક્તિ કરવામાં આવશે. જેમાં ૧૨ પાસ ઉમેદવાર પોસ્ટમેનની અરજી કરી શકે છે જયારે જુનિયર એકાઉન્ટ માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. જે માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬ ફેબ્રુઆરી છે. આ અરજી ઓનલાઈન કરી શકાશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top