આજકાલ
આજકાલ

રાજયમાં આજે 23 નવા કોરોનાના કેસ નોંધાયા, વડોદરામાં સૌથી વધુ 8 કેસ

રાજયમાં આજે 23 નવા કોરોનાના કેસ નોંધાયા, વડોદરામાં સૌથી વધુ 8 કેસ
 • 31d
 • 0 views
 • 4 shares

રાજયમાં આજે 23 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીને કોરોનાની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા, સરકાર દ્વારા ધીમે ધીમે કોરોનાની ગાઇડલાઇનમાં રાહત આપવામાં આવી રહી છે.

રાજયમાં હાલ કોરોનાનો રિક્વરી રેટ 98.76 ટકા પર પહોંચી ચુક્યો છે. ત્યારે આજે એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી.

વધુ વાંચો
VTV News
VTV News

ચેતવણીરૂપ કિસ્સો / ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, કિશોરની 3 આંગળી અને અંગૂઠો તૂટી ગયો

ચેતવણીરૂપ કિસ્સો / ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, કિશોરની 3 આંગળી અને અંગૂઠો તૂટી ગયો
 • 17hr
 • 0 views
 • 1.9k shares

 • ચાર્જીગમાં રાખીને મોબાઈલ રમતા ગંભીર ઈજા
 • મહીસાગરમાં બાળકના હાથમાં ફાટ્યો મોબાઈલ
 • બાળકની આગળીનાં ટેરવા ઉડી ગયા;ઓપરેશન

ગુજરાતની શાળાઓમાં કોરોના કાળ પહેલા બાળકો માટે મોબાઈલની મનાઈ હતી. જો કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા કેટલાક વિધાર્થીઓ મોબાઈ રાખતા પણ શાળા કે શિક્ષકોના ધ્યાને ના આવે તે રીતે તેનો ઉપયોગ કતા.

વધુ વાંચો
News4 ગુજરાતી
News4 ગુજરાતી

મુકેશ અંબાણીના પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે સગાઈ, જુઓ તસવીરો

મુકેશ અંબાણીના પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે સગાઈ, જુઓ તસવીરો
 • 12hr
 • 0 views
 • 42 shares

એશિયાના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાણીના પુત્ર ઈશાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે નિખિલ મેસવાણી મુકેશ અંબાણીના ભત્રીજા છે.

આ રીતે મુકેશ અંબાણી અને ઈશાન વચ્ચે દાદા અને પૌત્રનો સંબંધ હતો. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો.

વધુ વાંચો

No Internet connection