Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શરીરને પતાવતા પનીરને પકડવા ૬૯ સ્થળે દરોડા

શરીરને પતાવતા પનીરને પકડવા ૬૯ સ્થળે દરોડા

આજકાલ 3 weeks ago

રાજકોટ મહાપાલિકાની ફૂડ અન્ય દ્વારા નકલી પનીર અને એનાલોગ અંગે ઘેડીંગ ડ્રાઈવ હાથ પર વિવિધ ૧૯ જેટલા દેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફૂડ પાર્લરમાં પૈડીંગ હાથ ઘરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૧૦ પેઢીઓમાંથી ૩૧ કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો જેનો નાશ કરાયો હતો તેમજ કુલ ૩૮ સેમ્પલ લેવાયા હતા અને પર પૈડીઓ પાસેથી સ્થળ ઉપર ૩૦,૩૦૦નો હાજર ૧૦ વસુલાયો હતો.

વિરોપમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બાન્યના સિનિયર ટેઝીમેટેડ ફૂડ ઓફિસર હાદિ બી. મેતાએ જાણાવ્યું હતું કે, was અને ઔષય નિયમન તંત્ર ગુજરાત રાજપ, ગાંધીનગર દ્વારા જાહેર કરેલ એડ્વાઈઝરી અનુસંધાને રાજકોટ શહેરમાં ફૂડ સીસસ (હોટલ, books, book, લિયા તથા રોડી પારકો વગેરે) પરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અનુસંમાને શુદ્ધ ડેરી ઉત્પાદનોમાંથી બનતા પનીર, ચીઝ વગેરેની જગ્યાએ ડેરી એનાલોગ-વેજીટેબલ ક્રેટ/પ્રોટીન(વનસ્પતિ જન્ય) નો ઉપયોગ કરીને પીરસવામાં આવતી પનીર ટીકા મસાલા, પનીર બટર મસાલા વગેરે જેવી વાનગીઓમાં ઉપયોગ થતો જોવા મળેલ છે. આવી પ્રવૃતિથી ગ્રાહકોને ગુણવતાવાળી છતી નથી તેમજ ગ્રાહકો ભમિત ખાઘયીજ મળતી થાય છે. ઉપરોકત બાબતે પેકેજડ પનીર અને ડેટી એનાલોગના ઉત્પાદર, વેચાણ વિતરણ તથા વપરાશાતી કભોને સુચિત કરવામાં આવે છે કે કોઈપણ વેટેબલ ફંડ/પોટીન (વનસ્પતિ જગ્ય) એનાલોગને પનીર તરીકે વેચાણ કરી શકશે નહિ તેમજ ફૂડ સેફટી એન્ડ આન્ટીસ (લેબલિંગ એન્ડ ડિપ્લે) sydom-૨૦૧૮ મુજબ પનીર, દૂધ, દહી, થીઝ, ભાર, ધી વગેરે પર ડેરી શબ્દને નોન ડેરી પ્રોડકટસ માટે વાપરી શકાયો નહિ તેમજ ફૂડ મિસિસ (હોટલ, રેસ્ટોરન્ટ, કેડરર્સ, ફેરિયા તથા રંકડી પાડી વગેરે) પરાવતા તમામ : બિઝનેસ ઓપદેટરીએ નાગરિકો/ગ્રાહડો જોઈ શકે તે રીતે મેનુમાં/પોગ્ય જગ્યાએ દર્શાવલ બોર્ડમાં ઉપયોગ કરાતા પનીર અથવા એનાલોગના ઉપયોગની જાહેરાત ફરજિયાત
કરવાની રહેથી તેમજ ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલનો પ્રડત તથા અન્ય ડેરી પ્રોડક્ટસ બટર માખણ અથવા ફેટ સ્પ્રેડ માર્ગાદીનની જાહેરાત ફરજિયાત કરવાની રહેશે. વેડીંગ ડ્રાઈવ દરમિયાન પર પેડીઓ પાસેથી તેમણે ઉમેવું હતું કે પનીર અને એનાલોગ સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરેલ જેમા (૧) મી. ચિકન - ભિલવાસ ટીડ, સદર પાસે (૨)એ વન કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે (3) હુસેની કેટરર્સ -નૂતન પ્રેસ રીડ સદર પાસે (૪) બિસમીલાહ કેટરર્સ -નૂતન પ્રેસ રોડ સદ પાસે (૫)કર્ણાવતી સ્નેક્સ -કનક રોડ, પિજિવિસીએલ પાસે (૬) વાઘેશ્વરી પંજાબી ઍન્ટ ચાઈનીઝ કનફ રોડ, ફાપરબ્રિગેડની સામે (૭)હીના ફેમિલી ડેસ્ટોરન્ટ -કનક રીડ, ફાયરેબિગડની સામે (૮) રેસ્ટોરન્ટ એન્ડ હોટલ કનક રોડ, ફાપરબ્રિગેડની સામે (૯) માધવ ડાયનીંગ હોલ -એસડી અસપોર્ટ પાછળ કાણપત્ર (૧૦)જપ જલારામ રેસ્ટોરન્ટ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા (૧૧) બંસીધર રેસ્ટોરન્ટ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા (૧૨)મમતા ડાયનિંગ હોલ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા (૧૩) જય અંબે અલ્પાહાર -એસ.ડી. બસપોર્ટ પાછળ કરણપરા (૧૪) શ્રી કોમ્પ્લેકસ, કનક રોડ (૧૫)વિનય રેસ્ટોરન્ટ પાઈનીઝ એન્ડ ફાસ્ટફૂડ -એસટી બસપોર્ટ -એસ.ડી. બસપોર્ટ પાછળ, કનફ રીડ (૧૬)બાલાજી નકીન સ્વીટ -ગોંડલ રીડ વિજય પ્લોટ કોર્નરે (૧૭)થી રામ પંજાબી પાઈનીઝ -ગોંડલ રીડ, માલવિયા વૃદ્ધાથમ સામે (૧૮) ભાગ્પલરમી રેસ્ટોરન્ટ -કોથી હોસ્પિટલ મેઈન રોડ ગોંડલ રોડ (૧૮૯)જ૫ બાલાજી રેસ્ટોરેન્ટ - દોશી હોલિયટલ મેઈન રોડ, ગોંડલ રોડ (૨૦)આર. આર ફાસ્ટ ફૂડ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ (૨૧)આર. આર. પાન એન્ડ હોટેલ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ (૨૨)સોમનાથ વાઈનીઝ એન્ડ પંજાબી -સ્વામિનારાપણ ચોક, અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ (૨૩) સૂતષ રેસ્ટોરન્ટ એન્ડ કાર્ય વેસ્ટ ઝોન સામે, પહેશ નગર રોડ (૨૪)નીલકંઠ રેસ્ટોન્ટ -મારતિ ચોક, સત્ય સાઈ હોસ્પિટલ મેઈન રોડ (૨૫)રજનીકાંત મેસકો ઍન્ડ રેસ્ટોરન્ટ -મારુતિ ચોક પાસે, સત્ય સાઈ હોસ્પિટલ મેઈન છે: (૨૬)હનુમંત હવે -સત્ય સાઈ હોસ્પિટલ સામે, સત્ય સાઈ એન્ડ પંજાબી -સન્ય સાઈ હોસ્પિટલ પાસે, હોસ્પિટલ મેઈન રોડ (૨૭) ક્રિષ્ના પાઈનીઝ સત્ય સાઈ હોસ્પિટલ મેઈન રોડ (૨૮)થીયા ઓનિક્સ -સન્ય સાઇ હોસ્પિટલ પાસે, સત્ય સાઈ હોસ્પિટલ પેઈન રોડ (૨૯)પટેલ નારતા સેન્ટર -સત્ય સાઈ હોસ્પિટલ પાસે, સત્ય સાઈ હોઉિપટલ મેઇન રોડ (30) મેત્રી કંરએવર -૫ સાઈ હોસ્પિટલ પાસે, અન્ય સાઈ હોસ્પિટલ મેઇન રોડ (૩૧)જાની લોચો એન્ડ ખમણ -ામકૃષ્ણ નંગર મેઈન રોડ, પાલિક રોડ (૩૨)જલારામ વડાપાઉં એન્ડ ફાસ્ટ ફૂડ -શુભમ ફીલેક્સ, ભૂપેન્દ્ર રોડ (૩૭) બાપાસીતારામ આલૂપુરી એન્ડ ખાવસા -શુભમ કોમલકત, ભૂવા રોડ (૩૯) થી રાપરવામ ડેરીફાર્મ -ગસ્ક ગરબી ચોક, ામનાથપરા (૩૫) અનામ યુવા - ભાવનગર રોડ-પેડક રોડ કોર્ન: (૩૬) તિરુસ્પતિ સંન્ડવિચ -પટેલવાડી સામે, પેડક રોડ (૩૭)ડેલી સ્પુન ડેસ્ટીરન્ટ-ફ્રામ હોટેલ ઉપર, પેડક રોડ (૩૮)સયુઝ જોડ એન્ડ ફાસ્ટ્રક -ટામંદ સ્કૂલ સામે, પેડક રોડ (૩૯) વફલ ડોટ કોમ -ટામોલ સ્કૂલ સામે, પેડા રોડ (૪૦)સિદ્ધિ વડપાડ (૪૧) ત્રિલોક ખમણ એન્ટ ફાસ્ટ ફૂડ -માલા એન્ડ સમોસા - ટાગોર સ્કૂલ સામે, પેડડ રીડ હનુમાન ચોક, આશ્રમ રોડ (૪૨) મોર્ડન પાઈનીઝ એન્ડ પંજાબી-ભાલક હનુમાન પોડ, આશ્રમ રોડ (૪૩)ભાગ્યોપ રેસ્ટોરન્ટ-ણછોડદાસજી આષય સાથે, કુવાડવા રી: (૪૪)ગાવતી મહસ કાફે - પેટ્રોલ પંપ સામે, કુવાડવા રોડ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ (૪૫)સ્નેક એન્ડ સેઈ) -કિસાનપરા ચોક (૪૬) ઉફેટો - કિસાનપરા રોડ (૪૩)કડ ૯૯ -કિસાનપરા રોડ (૪૮)નેમીય સેન્ડવિચ -કિસાનપરા ડી: (૪૯)ટેસ્ટ ઓફ એગ -કિસાનપરા રોડ (૫૦) રાષ્ટ્ર મહાસ કાર્ય -કિસાનપરા રોડ (૫૧) સાગ્રસ ફેમિલી ડેરસ્ટોન્ટ -ડિશનપરા ડો. (પર) કિષ્ણ લાઈવ પડ -કાલાવડ રોડ (૫૩) પોમોઝ પીઝા -કાલાવડ રોડ (૫૪)રુસી મદ્રાસ કાહે -ઇન્દિરા સર્કલ વાસી ફૂડ ખાવું હોય તો આ ૧૦ રેસ્ટોરન્ટમાં જવું આ ઉપરાંત દસ પેઢીઓમાં ૭૧ કિલો અખાવ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં (૧) એ વન કેટરર્સ -નુતન પ્રેસ રોડ સાદર પાસે - આઠ કિલો અખાવ વાસી પ્રિપેર્ડ કડનો નાશ (૨)કર્ણાવતી સ્નેક્સ -કનક રોડ, - પાંચ કિલો અખાદ્યવાસી બેકરી પ્રોડક્ટસનો નાશ (૩) વાઘેશ્વરી પંજાબી એન્ડ ચાઇનીઝ -કનક રોડ, ફાયર બ્રિગેડની સામે- ત્રણ કિલો અખાવ વાસી પ્રિપેર્ડ ફૂડ નો નાશ (૪)ઠાકોરજી રેસ્ટોરન્ટ એન્ડ હોટલ કનક રોડ, ફાયરબ્રિગેડની સામે - છ કિલો અખાઘ વાસી પ્રિપેર્ડ ફડનો નાશ (૫) શ્રી ચાઇનીઝ એન્ડ ફાસ્ટફડ-એસ.ટી. બસપોર્ટ કોમ્પ્લેક્સ, કનક રોડ- ચાર કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ કેડનો નાશ (9)આર.આર. પાન એન્ડ હોટલ-માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ પાંચ લીટર વાસી લસ્સીનો નાશ (૭) સોમનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી - -સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ -૧૪ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફંડ તેમજ ડેરી પ્રોડક્ટસનો નાશ (૮)નીલકંઠ રેસ્ટોરન્ટ મારુતિ ચોક, સત્ય સાઈ હોસ્પિટલ મેઈન રોડ - ત્રણ કિલો વાસી બાંધેલા લોટનો નાશ(૯)સાઈઝ ઝીરો -અસર માર્ગ, કાલાવડ રોડ -૨૨ કિલો અખાધ વાસી પ્રિપેડે ફડનો નાશ (૧૦)કીલ ઇન ચાઇનીઝ એન્ડ ફાસ્ટડ વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ ખાતે એક કિલો એક્સપાયરી બ્રેડનો નાશ કરાયો હતો.(૫૫)અંજલી વાઈનીઝ એન્ડ પંજાબી -ઇન્દિરા સર્કલ (૫૬) લીમાં પાઉભાજી એન્ડ પુલાવ -ઇન્ડિય સૉલ (૫૭) પટેલ વાઈનિંગ હોલ -સત્ય સાઈ હોસ્પિટલ પાસે, સત્ય સાઈ હોસ્પિટલ મેઈન રોટ (૫૮) સાઈઝ ઝીરો -અર માર્ગ, લાવડ રોડ (પા)ફીઝ ઇન ચાઇનીઝ એન્ડ ફારટ્યૂટ વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ સહિતનો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati