Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે તા. ૦૨ સપ્ટેમ્બરથી સાંજે ૭:૦૦ કલાકે  સંધ્યા આરતી થશે

શ્રી બાલાજી હનુમાનજી મંદિરે તા. ૦૨ સપ્ટેમ્બરથી સાંજે ૭:૦૦ કલાકે સંધ્યા આરતી થશે

આજકાલ 5 days ago

રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) દર્શનાર્થીઓ માટે સંધ્યા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 'જય બાલાજી' ના પાવન નાદ સાથે મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તોને સત્તાવાર રીતે જણાવવામાં આવે છે કે, આગામી તા. ૦૨/૦૯/૨૦૨૬ ને બુધવારથી બાલાજી દાદાની સંધ્યા આરતી હવેથી દરરોજ સાંજે ૭:૦૦ કલાકે થશે.

અત્યાર સુધીના સમયપત્રકમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati