આજકાલ
આજકાલ

ટીમ ઇન્ડિયાના કોચ બનવા નથી માંગતા આ ભૂતપૂર્વ ખેલાડી, BCCIની ઓફર ઠુકરાવી

ટીમ ઇન્ડિયાના કોચ બનવા નથી માંગતા આ ભૂતપૂર્વ ખેલાડી, BCCIની ઓફર ઠુકરાવી
  • 45d
  • 0 views
  • 5 shares

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગનો સંપર્ક કર્યો હતો. જોકે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCIની ઓફર ઠુકરાવી દીધી હતી. પોન્ટિંગ હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલ છે. તેમના નેતૃત્વમાં દિલ્હીની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી પ્લેઓફમાં જગ્યા બનાવી રહી છે.

વધુ વાંચો
GSTV

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે
  • 2hr
  • 0 views
  • 0 shares

Last Updated on December 1, 2021 by pratik shah

રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારી ચાલુ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે જવાના છે.

વધુ વાંચો
GSTV

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
  • 5hr
  • 0 views
  • 367 shares

Last Updated on December 1, 2021 by Dhruv Brahmbhatt

સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરવ્યો છે. છેલ્લાં શ્વાસ સુધી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની કોર્ટે ફટકારી છે. 363 માં 7 વર્ષની સજા અને દંડનું એલાન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied