આજકાલ
આજકાલ

ટીમ ઇન્ડિયાના કોચ બનવા નથી માંગતા આ ભૂતપૂર્વ ખેલાડી, BCCIની ઓફર ઠુકરાવી

ટીમ ઇન્ડિયાના કોચ બનવા નથી માંગતા આ ભૂતપૂર્વ ખેલાડી, BCCIની ઓફર ઠુકરાવી
  • 97d
  • 0 views
  • 5 shares

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગનો સંપર્ક કર્યો હતો. જોકે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCIની ઓફર ઠુકરાવી દીધી હતી. પોન્ટિંગ હાલમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલ છે. તેમના નેતૃત્વમાં દિલ્હીની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી પ્લેઓફમાં જગ્યા બનાવી રહી છે.

વધુ વાંચો
GSTV

જાંબાઝોને સેલ્યુટ : શિયાળાની કડકડતી ઠંડીમાં બર્ફિલા પહાડો વચ્ચે ભારતીય જવાનોનો આ VIDEO જોઈ કરશો સલામ

જાંબાઝોને સેલ્યુટ : શિયાળાની કડકડતી ઠંડીમાં બર્ફિલા પહાડો વચ્ચે ભારતીય જવાનોનો આ VIDEO જોઈ કરશો સલામ
  • 14hr
  • 0 views
  • 406 shares

Last Updated on January 22, 2022 by Dhruv Brahmbhatt

સમગ્ર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં ઠંડી એટલી વધી જાય છે કે રજાઇમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. હવે તમારા મન પર ભાર મુકો કે જ્યારે શિયાળાનાં 2-3 મહિનામાં તમારી નસોમાં લોહી જામી જાય છે તો પછી ભારતીય સેનાનાં જવાનોનું આવી સ્થિતિમાં શું થશે?

વધુ વાંચો
GSTV

ઓ બાપ રે! Whatsapp પર આવો મેસેજ કરનાર મહિલાને કોર્ટે ફટકારી દીધી ફાંસીને સજા, સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

ઓ બાપ રે! Whatsapp પર આવો મેસેજ કરનાર મહિલાને કોર્ટે ફટકારી દીધી ફાંસીને સજા, સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
  • 15hr
  • 0 views
  • 111 shares

Last Updated on January 22, 2022 by Bansari

પાકિસ્તાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોર્ટે એક મહિલાને મોતની સજા સંભળાવી છે. વાસ્તવમાં, આ મામલો ધર્મનિંદાના આરોપ સાથે સંબંધિત છે. મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મામલો થોડો જૂનો છે, પરંતુ તાજેતરમાં મહિલાને ફાંસીની સજા સંભળાવવામાં આવ્યા બાદથી તે ચર્ચામાં છે.

વધુ વાંચો

No Internet connection