Friday, 13 Dec, 10.12 am Aajno Yug

સમાચાર
એચડીએફસી લાઇફના 'સંચય પર એડવાન્ટેજ'વીમા યોજનાનો પ્રારંભ

  • નોન-લિંક્ડ, ભાગ લેવાવાળી (પાર્ટીસિપેટિંગ) જીવનવીમા યોજના
  • સાનૂકૂળ સુવિધાઓ સાથે જીવનભરની નિયમિક આવક અને વીમા સુરક્ષા
  • જીવનમાં આવતી અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે એક મોટી ધનરાશી તૈયાર રાખવાનો સર્વ સમાવેશી સમાધાન
  • આવકનું એક પૂરક સાધન જેના દ્વારા બોનસની રકમનું સંગ્રહણ કરી જીવનના મહત્વપૂર્ણ પડાવો પર ઉપયોગ કરી શકાય

ભારતની મુખ્ય વીમા કંપનીઓમાંંની એક એચડીએફસી લાઇફ (HDFC Life) જીવનવીમા નિગમે પોતાની નવી વીમા યોજના, 'એચડીએફસી લાઇફ સંચય પર એડવાન્ટેજ'ની જાહેરાત કરી છે. આ એક નોન લિંક્ડ, ભાગ લેતી (પાર્ટીસિપેટિંગ) જીવનવીમા યોજના છે, જેના હેઠળ ગ્રાહકો જીવનભર નિયમિત આવકની જરુરત પૂરી કરવાની સાથે સાથે જીવનભરની સુરક્ષા માટે એક સર્વસમાવેશી યોજના લઇને આવ્યાં છે.

એચડીએફસી લાઇફના ચીફ એક્ચ્યુઅરી અને અપોઇન્ટેડ એક્ચ્યુઅરી શ્રી નિવાસન પાર્થસારથીએ જણાવ્યું કે, 'એચડીએફસી લાઇફમાં અમે નવીનતાની સંસ્કૃતિ વિકસિત કરી છે. એચડીએફસી લાઇફ સંચય રક એડવાન્ટેજ જેવા પ્રોડક્ટ આ નવીનત્તમ કલ્ચરનું જ ઉદાહરણ છે. આ ગ્રાહકો કેન્દ્રી તથા મૂલ્ય-નિર્માણ કરતી પોલિસી છે. મને આ જણાવતાં ખૂબ જ ખૂશી છે કે અમારી આ નવી પોલિસીમાં ગ્રાહકોને નાણાંકીય સુરક્ષા સાથે તરત આવકનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે. અમારા ભવિષ્યની યોજનાઓને જીવનની અનિશ્ચિતતાઓથી સુરક્ષિત રાખવાનું કામ આ પોલિસી કરે છે.'

એચડીએફસી લાઇફ સંચય પર એડવાન્ટેજ તમને આવક વધારવાના બે વિકલ્પ આપે છે.

૧.ઝડપી આવક પ્રક્રિયા : કેશ બોનસ (જો જાહેરાત થઇ તો) દ્વારા વીમાપોલિસી નિયમિત આવકના પ્રાવધાન અને વીમા અવધી પૂરી થવા પર મોટી રાશી, જે તમારા પોતાનાં લોકો માટે મદદગાર સાબિત થશે.

૨.વિલંબિત આવકનો વિકલ્પ : તેમાં આવકનો એક ભાગ ૨૫ વર્ષ સુધી નિયમિત મળવાની ગેરન્ટી સાથે સાથે વીમા પોલિસીની સંપૂર્ણ અવધીમાં કેશ બોનસ (જો જાહેરાત થઇ તો). તેની સાથે જ તમારા સપનાં સાકાર કરવા માટે અવધી પૂરી થયા પછી એક મોટી રાશી પણ મળી શકશે.

મુખ્ય વિશેષતાઓ : એચડીએફસી લાઇફ સંચય પર એડવાન્ટેજની મુખ્ય વિશેષતાઓ આ રીતે

  • સર્વાવ્હવલ બેનિફિટ પે આઉટ્‌સથી થોડી અથવા પૂરી રકમ નિકાળવાના પ્રાવધાન
  • જીવનભરની સુરક્ષા + જીવનભર આવકનું પ્રાવધાન
  • ગેરેન્ટેડ લાભ સાથે પ્રલંબિત આવકનો વિકલ્પ
  • ઉધારીમાં રિયાયતનો પ્રાવ

એચડીએફસી લાઇફ સંચય પર એડવાન્ટેજ યોજનામાં ગ્રાહકોને મર્યાદિત પ્રીમિયમ ચૂકવણીનો પણ વિકલ્પ આપે છે ગ્રાહકો પોતાની જરુરિયાત અને નાણાંકીય લક્ષ્‍યોની યોજનાના હિસાબથી પ્રીમિયમ હપ્તાની રકમ, પ્રીમિયમ ચૂકવણીના હપ્તા અને આવરનો વિકલ્પ પોતે પસંદ કરી શકે છે. પોતાનાં ઉત્તરદાયી લાભને સ્વીકાર / અસ્વીકાર કરવાના વિકલ્પ પણ આ પોલિસીમાં આપવામાં આવ્યાં છે. વીમા પોલિસાના પહેલાં મહિનાથી જ ચૂકવણી શરુ કરતાં તાત્કાલિક આવકના વિકલ્પને પસંદ કરવાનો અધિકાર પણ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajno Yug
Top