વૃષભ (Taurus)-આ મહિનામાં વૃષભ રાશિના લોકો માટે પ્રગતિના નવા દરવાજા ખુલી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળશે, આર્થિક લાભ અને રોકાણમાં ફાયદો થશે.પરિવાર સાથે સારો સમય વિતશે.
કર્ક - કર્ક રાશિ માટે મે મહિનો શાંતિ અને સફળતા લાવનાર છે. અટવાયેલા કામ પૂરાં થશે. માનસિક શાંતિ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. સંબંધોમાં મજબૂત બનશે.
સિંહ (Leo)-સિંહ રાશિના લોકો માટે આ સમય ઉત્સાહજનક રહેશે.કારકિર્દીમાં નવી તકો મળશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, ધન લાભના યોગ છે.
કન્યા (Virgo)-કન્યા રાશિ માટે મે મહિનો ખૂબ પ્રોડક્ટિવ રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ રહેશે, નવી યોજનાઓ સફળ થશે, શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે.
મકર (Capricorn)-મકર રાશિના લોકો માટે આ સમય સ્થિરતા અને પ્રગતિ લાવશે.લાંબા ગાળાના પ્લાન સફળ થશે.આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારનું સહકાર મળશે.

