Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Neha Shetty Photo: લહેંગામાં ગોર્જિયસ લાગી નેહા શેટ્ટી, તસવીરો થઈ વાયરલ

Neha Shetty Photo: લહેંગામાં ગોર્જિયસ લાગી નેહા શેટ્ટી, તસવીરો થઈ વાયરલ

 નેહા શેટ્ટી તાજેતરમાં લેટેસ્ટ ટ્રેડિશનલ લૂકને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નેહા શેટ્ટીની આ સ્ટાઇલ તમે તમારી સગાઇ કે દાંડીયા ફંકશનમાં કેરી કરી શકો છો.
 નેહા શેટ્ટીનો લેટેસ્ટ લૂક ટ્રેંડી છે. નેહા શેટ્ટી આ લૂકમાં ખુબજ સુંદર લાગી રહી છે. નેહા શેટ્ટીનો આ લૂક વખાણને પાત્ર છે.

નેહા શેટ્ટીની દરેક સ્ટાઇલ કિલર છે. આજકાલ આવા ડિઝાઈનર લહેંગા ખુબ જ ટ્રેન્ડમાં છે.

તમે આ સ્ટાઇલ કોપી કરી શકો છો.

નેહા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ ઉપરાંત તે પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે.

ફેન્સ નેહા શેટ્ટીની દરેક તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે અને કોમેન્ટ બોક્ષમાં પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

નેહા આ તસવીરમાં કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. જે ખુબ વાયરલ થઈ છે.

(All Photo Instagram)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita