ઝારા યાસ્મિને ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. અભિનેત્રી આસિમ રિયાઝ સાથે યારા દિલદારા ગીતમાં પણ જોવા મળી હતી.
ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.
આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
ઝારા યાસ્મીનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ઝારા યાસ્મીન લંડનની ગલીઓમાં ફરી રહી છે.
8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.
(All Photo Instagram)

