અબતક
અબતક

'ભીખુ' ના-પાકને સાઉદીની ખેરાત !!!

'ભીખુ' ના-પાકને સાઉદીની ખેરાત !!!
 • 34d
 • 0 views
 • 0 shares

વો દીન કહાં કે 'મિયા' કે પાંવ મેં જુતી !!

દેવાના ડુંગરમાં દબાઇ ગયેલા પાકિસ્તાનને મમ-મમના ફાંકા જેવી સ્થિતિ, ટેરર ફંડિગ અંગે વિશ્ર્વને વિશ્ર્વાસમાં લેવામાં થાપ ખાઇ ગયેલાં પાકિસ્તાનને એફેટીએફના ગ્રે લીસ્ટમાંથી મુક્તિ ન મળતાં હજી સ્થિતિ કફોળી થશે

વૈશ્ર્વિક આતંકવાદને પનાહ આપી ભારત સાથે પ્રોક્સીવોર લડવામાં બરબાદીના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનને હવે પેટ ભરવાના શાશા પડી ગયાં છે.

વધુ વાંચો
VTV News
VTV News

ટોટકા / રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે

ટોટકા / રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે
 • 7hr
 • 0 views
 • 535 shares

 • રાશિ પ્રમાણે લગાવવું શુભ છે
 • કુમકુમ તિલક શુભ અને ફળદાયી છે
 • તિલક લગાવવાથી પ્રગતિ થાય છે

કપાળ પર તિલક લગાવવું ધાર્મિક દૃષ્ટિકોણથી સારું માનવામાં આવે છે. જે લોકો તિલકને પસંદ કરે છે તેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કોઈ ખાસ પ્રસંગે કે મંદિરમાં દર્શન કરવા જતા તિલક લગાવે છે.

વધુ વાંચો
GSTV

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા
 • 7hr
 • 0 views
 • 425 shares

Last Updated on December 1, 2021 by Bansari

જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. ઘણી રજાઓ સતત પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકો સંબંધિત કામ સમયસર પતાવી લો નહીતર તમારે પરેશાન થવાનો વારો આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied