અબતક
અબતક

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર આ તારીખ સુધી વાહનો ચલાવી શકાશે

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર આ તારીખ સુધી વાહનો ચલાવી શકાશે
 • 562d
 • 0 views
 • 560 shares

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ૩૧ જુલાઇ સુધી વાહનો ચલાવી શકાશે

એક્સ્પાયર થયેલા લાયસન્સ અને વાહનોના ફીટનેસ સર્ટિફિકેટને રીન્યૂ કરવામાં ૩૧ જુલાઇ સુધીની છૂટછાટ અપાઇ

ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે સુધી સરકારે વધુ એક વખત લંબાવી છે અને હવે ડ્રાઇવીંગ લાયસન્સ વિના ૩૧ જુલાઇ સુધી વાહનો ચલાવી શકાશે. ૧ ફેબ્રુઆરી કે બાદમાં જે તે વાહનના ફીટનેસ સર્ટીફીકેટ મેળવવાના હોય કે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થઇ હોય તેમના માટે હવે ૩૧ જુલાઇ સુધી રિન્યુ કરાવી શકાશે.

લોકડાઉનના લીધે ૧ ફેબ્રુઆરી કે ત્યારબાદ વાહન ફીટનેસ સર્ટીફીકેટ કે લાયસન્સ રિન્યુ કરવાની મુદત પુરી થતા હશે તો તેઓ ૩૧ જુલાઇ તેમની પાસેથી લેઇટ ફી કે વધારાના ચાર્જ લેવામાં નહીં આવે તેમ રોટ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું.

વધુ વાંચો
Mantavya News
Mantavya News

બેંકોમાં ફ્રેશર્સ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે, જાણો તેની વિગત

બેંકોમાં ફ્રેશર્સ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે, જાણો તેની વિગત
 • 20hr
 • 0 views
 • 643 shares

સમગ્ર દેશ માં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લખો લોકો કોરોનામાં મૃત્યુ પમાયા હતા. ત્યારે અનેક જગ્યાં એ મહામારી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવામાં એક મહત્વના સમાચાર આવી રહયા છે જેમાં બેંકો અને NBFC આગામી ત્રણ વર્ષમાં 70,000 થી વધુ ફ્રેશર્સને રોજગારી આપે તેવી અપેક્ષા જોવા મળી રહી છે આ પગલું વધુને વધુ ગ્રાહકોને સુવિધા આપવા માટે લેવામાં આવ્યું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

કુન્નૂર / VIDEO:કઈ રીતે ક્રેશ થયું CDS રાવતનું હેલિકોપ્ટર, દુર્ઘટના પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે

કુન્નૂર / VIDEO:કઈ રીતે ક્રેશ થયું CDS રાવતનું હેલિકોપ્ટર, દુર્ઘટના પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે
 • 26m
 • 0 views
 • 1 shares

 • આ અકસ્માત કુન્નૂર વિસ્તારમાં થયો હતો
 • ક્રેશ પહેલાંનો વીડિયો સામે આવ્યો
 • હેલિકોપ્ટર ધુમ્મસમાં જતું જોવા મળ્યું

વધુ વાંચો

No Internet connection