અબતક
અબતક

જૈન ચેઇનનો કારીગર બોબી સાથે રૂ. 2 કરોડના સોનાનો ગેરકાયદે વહીવટ?

જૈન ચેઇનનો કારીગર બોબી સાથે રૂ. 2 કરોડના સોનાનો ગેરકાયદે વહીવટ?
  • 207d
  • 3 shares

સોનુ ઓળવી જવાના પ્રકરણમાં નવો ઘટસ્ફોટ!!!

બે નંબરી સોનું હોવાથી સોની વેપારી બારોબાર વહીવટ પતાવી લેવાની ફીરાકમાં

રાજકોટની સોની બજારમાંથી દાગીના બનાવતી પેઢીના સંચાલકે આશરે રૂ. 5.30 કરોડની કિંમતની 10 કિલો સોનાનું ફુલેકુ ફેરવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ શખ્સ ફરાર થઈ ગયાની ચર્ચાએ જોર પકડતા આશરે 30 જેટલા સોની વેપારીઓનું સોનાની ઉચાપત થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ જ્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો તેમાં પોલીસે ચોપડે ફક્ત 12 વેપારીઓ જ નોંધાયા તો બાકીના વેપારીઓએ શા માટે ફરિયાદ નોંધાવી નહીં તે સવાલ ઉદ્ભવયો છે.

VTV News
VTV News

સાવધાન / Fact Check: ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યું છે લકી ડ્રો? તમને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચજો

સાવધાન /   Fact Check: ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યું છે લકી ડ્રો? તમને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચજો
  • 11hr
  • 487 shares

  • શું ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યું લકી ડ્રો?
  • ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ
  • PIB ફેક્ટ ચેકમાં જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ મેસેજ વાયરલ થાય છે. ભારતમાં વધી રહેલા ડિજિટલાઈઝેશન સાથે સાયબર ક્રાઈમ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

વધુ વાંચો
GSTV

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ : એપ પર મિનિટોમાં શરૂ કરો પોતાનો બિઝનેસ, FREE મળશે આ તમામ સુવિધાઓ

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ : એપ પર મિનિટોમાં શરૂ કરો પોતાનો બિઝનેસ, FREE મળશે આ તમામ સુવિધાઓ
  • 18hr
  • 583 shares

જો તમે દુકાનદાર છો અને WhatsApp દ્વારા વધુને વધુ ગ્રાહકો સાથે જોડાવા માંગો છો અને તમારો બિઝનેસ વધારવા માંગો છો, તો WhatsApp એ આજે તમારા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. ખરેખર, META ની ઇનઓગ્રલ બિઝનેસ મેસેજિંગ કોન્ફરન્સ, કન્વર્સેશનમાં, માર્ક ઝુકરબર્ગ, સ્થાપક અને CEO, એ WhatsApp બિઝનેસ મેસેજિંગ ઑફર માટે અપડેટની જાહેરાત કરી.

વધુ વાંચો

No Internet connection

Link Copied