અબતક
અબતક

જામનગર-વડોદરા ઈન્ટરસિટી કાલથી 26મી સુધી રદ કરાઈ

જામનગર-વડોદરા ઈન્ટરસિટી કાલથી 26મી સુધી રદ કરાઈ
 • 46d
 • 0 views
 • 3 shares

વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કારણે રેલ સેવા પ્રભાવીત

અબતક, રાજકોટ

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ચાલી રહેલી ડબલીંગની કામગીરી સબબ આવતીકાલથી 26મી સુધી જામનગર-વડોદરા ઈન્ટર સિટી સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે.

વધુ વાંચો
GSTV

મુકેશ અંબાણીના જામનગરના બંગલાની શોભા વધારશે 200 વર્ષ જૂના જૈતૂનના વૃક્ષ, જાણો શું છે તેને લઈ માન્યતા

મુકેશ અંબાણીના જામનગરના બંગલાની શોભા વધારશે 200 વર્ષ જૂના જૈતૂનના વૃક્ષ, જાણો શું છે તેને લઈ માન્યતા
 • 12hr
 • 0 views
 • 122 shares

Last Updated on November 28, 2021 by Zainul Ansari

પોતાના અનેક ગુણો માટે જાણીતું ઓલિવ એટલે કે જૈતૂનનું વૃક્ષ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના ઘરની શોભા વધારવાનું છે. શુભ ગણાતા 200 વર્ષ જૂના ઓલિવના વૃક્ષને મુકેશ અંબાણી પોતાના ઘરના ગાર્ડનમાં લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં ટૂંક સમયમાં જ બે દુર્લભ જૈતુનના વૃક્ષો હશે, જેને આંધ્ર પ્રદેશની એક નર્સરીમાં વિકસાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
VTV News
VTV News

આતંક / સુરતમાં ગુંડાઓ બેલગામ ! રોડ પર ખુલ્લેઆમ છરી લઇને ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ

આતંક / સુરતમાં ગુંડાઓ બેલગામ ! રોડ પર ખુલ્લેઆમ છરી લઇને ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ
 • 29m
 • 0 views
 • 328 shares

 • સુરતના ડિંડોલીમાં માથા ફરેલા શખ્સનો આતંક
 • સરા જાહેર છરી લઈને આપી મારી નાખવાની ધમકી
 • બેફામ બાઈક ચલાવતા ટપારાયો હતો યુવકને

સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેતા ફફડાટ ફેલાયો છે. સરા જાહેર છરી લઈ ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગ પણ દોડતો થયો છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied