અબતક
અબતક

માનવ અધિકારને રાજકારણના ચશ્માથી જોવાય ત્યાંરે તેનું ઉલ્લંઘન થાય છે : મોદી

માનવ અધિકારને રાજકારણના ચશ્માથી જોવાય ત્યાંરે તેનું ઉલ્લંઘન થાય છે : મોદી
 • 47d
 • 0 views
 • 2 shares

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં કર્યું સંબોધન

અબતક, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આઝાદી માટે આપણું આંદોલન અને આપણો ઈતિહાસ માનવાધિકારોની પ્રેરણા અને માનવાધિકારના મૂલ્યોનો ખુબ મોટો સ્ત્રોત છે.

વધુ વાંચો
VTV News
VTV News

મહામારી / ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી અટકાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, 12 દેશના યાત્રીઓ જાહેર થયા કડક નિયમો

મહામારી / ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી અટકાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, 12 દેશના યાત્રીઓ જાહેર થયા કડક નિયમો
 • 13hr
 • 0 views
 • 631 shares

 • ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ
 • હેલ્થ મિનિસ્ટ્રીએ બહાર પાડી ગાઈડલાઈન્સ
 • સફર પહેલા પ્રવાસીઓએ ટ્રાવેલ હિસ્ટ્રી દેખાડવી પડશે
 • નેગેટિવ RT-PCR એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે
 • વિદેશથી આવતા પ્રવાસીઓએ એરપોર્ટ પર કરાવવો પડશે કોરોના ટેસ્ટ
 • 12 દેશોમાંથી આવતા યાત્રીઓ માટે ગાઈડલાઈન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારિત ગાઈડલાઈન્સમાં જણાવાયું કે સફર પહેલા પ્રવાસીઓએ ટ્રાવેલ હિસ્ટ્રી દેખાડવી પડશે અને પ્રવાસીઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ કેન્દ્ર સરકારના એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
VTV News
VTV News

તમારા કામનું / ગૃહિણીઓને હાશકારો! ખાદ્યતેલોનાં ભાવ ઘટ્યા, જાણો નવી કિંમતો વિશે

તમારા કામનું / ગૃહિણીઓને હાશકારો! ખાદ્યતેલોનાં ભાવ ઘટ્યા, જાણો નવી કિંમતો વિશે
 • 19hr
 • 0 views
 • 565 shares

 • તેલ-તેલિબીયા બજારમાં દરેક તેલના ભાવમાં ઘટાડો
 • રાજસ્થાન અને ગુજરાતમાં મગફળીની આવક વધવાથી ભાવ ઘટ્યા
 • જાણો તેલની કિંમતોમાં કેટલો થયો ઘટાડો

ખાદ્ય તેલોના સસ્તા આયાતના કારણે સ્થાનીક તેલના ભાવમાં વધારો થવાના કારણે ગયા અઠવાડિયે દેશના પ્રમુખ તેલ-તેલીબિયા બજારમાં સરસવ, સોયાબીન, મગફળી, સીપીઓ અને પામોલીન સહિત લગભગ દરેક તેલ-તેલીબિયાના ભાવમાં ઘટાડો થયો છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied