menu
સંદેશઆંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની દીકરીએ લગ્ન કરવા માટે બદલ્યો હતો ધર્મ, જાણો શું કરે છે ટ્રમ્પનાં જમાઈ

23 February 2020, 10:28 pm

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ સોમવારથી શરૂ થવાનો છે. તેમની સાથે તેમની દીકરી ઇવાંકા અને જમાઈ જેરેડ કશનર પણ ભારત આવી રહ્યા છે. જેરેડ કશનર ટ્રમ્પનાં જમાઈ છે. તેમનો જન્મ 10 જાન્યુઆરી 1981નાં યહૂદી પરિવારમાં થયો હતો. 1999માં જેરેડ કશનરે Frisch Schoolથી પોતાના ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી હતી. કૉલેજનાં દિવસોમાં મેઘાવી વિદ્યાર્થી અને હૉકી તેમજ બાસ્કેટબૉલ ટીમનાં સભ્ય હતા.

અમેરિકાનાં રાષ્ટ્રપતિનાં સીનિયર એડવાઇઝર તરીકે કાર્યરત

ગ્રેજ્યુએટેડ થયા બાદ 1999માં હાર્વર્ડ યૂનિવર્સિટીમાં એડમિશન લીધુ હતુ, ત્યારબાદ 2003માં બેચલર ઑફ આર્ટ્સમાં ડિગ્રી લીધી.

Loading...

No Internet connection

Link Copied