અબતક
અબતક

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!
 • 604d
 • 0 views
 • 1.4k shares

બિલ ન મળવાના કિસ્સામાં વીજ ગ્રાહકો ઓનલાઈન અથવા પેટા વિભાગીય કચેરીએ બિલની રકમ જાણી શકશે : તા.૩૦ બાદ બિલ ભરશો તો પેનલ્ટી લાગશે

હવે વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે. બિલ ન મળવાના કિસ્સામાં ગ્રાહકોએ ઓનલાઇન અથવા પેટાવિભાગીય કચેરીએથી બીલની રકમ જાણવાની રહેશે તેવી પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ- ૧૯ મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર પીજીવીસીએલ દ્વારા તા.૧ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીમાં બનેલા બીલના નાણા તા.૩૦ મે સુધીમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના બિલ ઉપર કોઈ પણ પ્રકારના વીલંબિત ચાર્જ વસૂલવા કે વીજ પ્રવાહ બંધ કરવાની કાર્યવાહી ન કરવા પીજીવીસીએલે જાહેર કર્યું હતું.

વધુ વાંચો
GSTV

જાંબાઝોને સેલ્યુટ : શિયાળાની કડકડતી ઠંડીમાં બર્ફિલા પહાડો વચ્ચે ભારતીય જવાનોનો આ VIDEO જોઈ કરશો સલામ

જાંબાઝોને સેલ્યુટ : શિયાળાની કડકડતી ઠંડીમાં બર્ફિલા પહાડો વચ્ચે ભારતીય જવાનોનો આ VIDEO જોઈ કરશો સલામ
 • 14hr
 • 0 views
 • 406 shares

Last Updated on January 22, 2022 by Dhruv Brahmbhatt

સમગ્ર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં ઠંડી એટલી વધી જાય છે કે રજાઇમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. હવે તમારા મન પર ભાર મુકો કે જ્યારે શિયાળાનાં 2-3 મહિનામાં તમારી નસોમાં લોહી જામી જાય છે તો પછી ભારતીય સેનાનાં જવાનોનું આવી સ્થિતિમાં શું થશે?

વધુ વાંચો
VTV News
VTV News

કાતિલ ઠંડી / ગુજરાતમાં આ દિવસોમાં હાડ થિજવતી ઠંડી માટે તૈયાર રહેજો, અમદાવાદમાં તો 10 વર્ષનો રેકોર્ડ તૂટશે: આગાહી

કાતિલ ઠંડી / ગુજરાતમાં આ દિવસોમાં હાડ થિજવતી ઠંડી માટે તૈયાર રહેજો, અમદાવાદમાં તો 10 વર્ષનો રેકોર્ડ તૂટશે: આગાહી
 • 14hr
 • 0 views
 • 908 shares

 • રાજ્યમાં 6 દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા
 • અમદાવાદનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા
 • અમદાવાદમાં આકરી ઠંડી પડવાની શક્યતા

રાજ્યમાં ઠંડીને લઇને મોટા સમાચાર

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંકિત પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર પુર્વીય રાજ્યોમાં તેમજ વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર સર્જાતા આગામી 23 થી 28મી જાન્યુઆરી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

વધુ વાંચો

No Internet connection