અબતક
અબતક

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!

વીજ બિલ મળે કે ન મળે તા.૩૦ સુધીમાં ફરજીયાત ભરવું જ પડશે !!
  • 550d
  • 0 views
  • 1.4k shares

બિલ ન મળવાના કિસ્સામાં વીજ ગ્રાહકો ઓનલાઈન અથવા પેટા વિભાગીય કચેરીએ બિલની રકમ જાણી શકશે : તા.૩૦ બાદ બિલ ભરશો તો પેનલ્ટી લાગશે

હવે વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે. બિલ ન મળવાના કિસ્સામાં ગ્રાહકોએ ઓનલાઇન અથવા પેટાવિભાગીય કચેરીએથી બીલની રકમ જાણવાની રહેશે તેવી પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ- ૧૯ મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર પીજીવીસીએલ દ્વારા તા.૧ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીમાં બનેલા બીલના નાણા તા.૩૦ મે સુધીમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના બિલ ઉપર કોઈ પણ પ્રકારના વીલંબિત ચાર્જ વસૂલવા કે વીજ પ્રવાહ બંધ કરવાની કાર્યવાહી ન કરવા પીજીવીસીએલે જાહેર કર્યું હતું.

વધુ વાંચો
GSTV

આવી થાળીમાં ભોજન કરવાથી આવે છે ગરીબી, ભોજનને લઇને ક્યારેય ના કરતાં આવી ભૂલો

આવી થાળીમાં ભોજન કરવાથી આવે છે ગરીબી, ભોજનને લઇને ક્યારેય ના કરતાં આવી ભૂલો
  • 4hr
  • 0 views
  • 385 shares

Last Updated on November 29, 2021 by Bansari

કહેવાય છે કે મહાભારત એક એવો ગ્રંથ અને ઘટના છે જેમાં દુનિયાની દરેક ભાવનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી તે ઈર્ષ્યા હોય, અહંકાર હોય, કોઈનું ખરાબ કરવું હોય કે પછી ધર્મ અને અધર્મની વાત હોય. સ્વાભાવિક છે કે મહાભારત ઘણી બધી લાગણીઓ અને તેના પરિણામોમાંથી શીખવા માટેનો ખૂબ જ સમૃદ્ધ ખજાનો છે.

વધુ વાંચો
VTV News
VTV News

બહુ કરી! / દાહોદનો વિચિત્ર કિસ્સો! 6 સંતાનોની માતા એક 14 વર્ષના કિશોરને ભગાડી ગઈ, શોધીને પરત લાવ્યા ત્યાં તો...

બહુ કરી! /  દાહોદનો વિચિત્ર કિસ્સો! 6 સંતાનોની માતા એક 14 વર્ષના કિશોરને ભગાડી ગઈ, શોધીને પરત લાવ્યા ત્યાં તો...
  • 6hr
  • 0 views
  • 629 shares

દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં 6 સંતાનની માતા 14 વર્ષના કિશોરને ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે.

ફતેહપુરની 35થી 40 વર્ષની 6 સંતાનની માતા પતિના મિત્રના દીકરાને ભગાડી ગઇ હતી . આ મહિલા સુખસર આવી હતી અને કિશોરને ફગાડી ગઇ હતી.

ગાંધીનગરથી ઝડપ્યા

જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે પરિવાર સહિતના કેટલાક લોકો શોધવા નીકળ્યા હતાં અને આખરે પરિવારજનોએ પરિણીતા-કિશોરને ગાંધીનગરથી ઝડપ્યા હતા.

વધુ વાંચો

No Internet connection

Link Copied