
અકિલા ન્યૂઝ News
-
સૌરાષ્ટ્ર મોરબીમાં આઠ આઠ કલાક સુધી સિવીલની બહાર એમ્બ્યુલન્સ મા તડપતા દર્દીઓ !!
મોરબી : મોરબીની હાલત હાલ દયનિય બની ગઈ છે. સિવિલની બહાર દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કણસી રહ્યા છે. આજે બપોરે 3...
-
મુખ્ય સમાચાર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : નવા 2.94 લાખથી વધુ નવા કેસ : કુલ કેસની : 21.50 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2020 દર્દીના મોત : 1.66 લાખથી વધુ રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 2,94,115 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2020 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,82,570 થયો છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.94,115 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,56,09,004 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 21,50 લાખને પાર પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1, 66,520 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 1.32,69,863 લોકોએ કોરોનાને મહાત આપી છે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,097 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 29,574 કેસ, દિલ્હીમાં 28,395 કેસ, કર્ણાટકમાં 21,794 કેસ, કેરળમાં 19,577 કેસ, છત્તીસગઢમાં 15,625 કેસ, મધ્યપ્રદેશમાં 12, 727 કેસ, રાજસ્થાનમાં 12,201 કેસ, ગુજરાતમાં 12,206 કેસ, તામિલનાડુમાં 10,986 કેસ, બિહારમાં 10,455 કેસ નોંધાયા છે જયારે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કોરોના વકર્યો...
-
હોમ પેજ ડોક્ટર વીરેન્દ્ર શાહે AHNAના સેક્રેટરી પદેથી રાજીનામું : રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવા મામલે ખુબ નારાજ
અમદાવાદ : હોમ આઇલોલેશનના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવા મામલે...
-
હોમ પેજ આફ્રિકી દેશ ચાડ પર 30 વર્ષ સુધી શાસન કરનાર રાષ્ટ્રપતિ ઇદરિસ ડેબી ઇટનોનું વિદ્રોહીઓના હુમલામાં મોત
એનજામિનાઃ આફ્રિકી દેશ ચાડ પર 30 વર્ષ સુધી શાસન કરનાર રાષ્ટ્રપતિ ઇદરિસ...
-
હોમ પેજ કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ ઘુસ્યો : જયોર્જિયામાં જળબિલાડી કોરોના પોઝિટિવ
કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા...
-
હોમ પેજ દિલ્હીએ તોડ્યો મુંબઈ સામે હારનો સિલસિલો : છ વિકેટે મુંબઈ ઇન્ડિયન સામે જીત : શિખર ધવને 45 રન ફટકાર્યા
ચેન્નાઇ : આખરે દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે,ઈન્ડિયન...
-
હોમ પેજ કારેલી ગામમાં ડી.જે.બંધ કરાવવા ગયેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં જતો વ્યક્તિ મળતા ગુનો નોંધ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં રાત્રીના...
-
હોમ પેજ રાજપીપળા કરજણ નદી પર બનેલા નવા બ્રિજનો પીલ્લર બેસી જતા બંને તરફ તિરાડો : ભ્રષ્ટાચારની બૂમ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના કરજણ ઓવરાને અડીને બનેલો કરજણ નદી ઉપર બનેલા...
-
હોમ પેજ રાજપીપળાની વીજ કંપનીએ માર્ચ મહિનામાં બિલ નહિ ભરનારા 19 હજારથી વધુ જોડાણ કટ કરી રૂ.09 કરોડ રિકવર કર્યા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની એ...
-
હોમ પેજ માળિયામાં પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે સ્ટાફ અને ઓક્સિજન પૂરો પાડો : નગરપાલિકા પ્રમુખ
મોરબી : માળીયા (મી.) : માળિયા મીયાણા શહેરમાં માંદગી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં...

Loading...