અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

આગામી વર્ષોમાં ભાવનગર સહીત મુંબઈ, કોલકાતા, ચેન્નઈ શહેર દરિયામાં ડૂબી જવાનો મંડરાતો ખતરો

આગામી વર્ષોમાં ભાવનગર સહીત મુંબઈ, કોલકાતા, ચેન્નઈ શહેર દરિયામાં ડૂબી જવાનો મંડરાતો ખતરો
  • 42d
  • 0 views
  • 3 shares

નવી દિલ્હી : ગ્લાસગોમાં આયોજિત થનાર સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ વોર્મિંગ પરના સંમેલનના એક અઠવાડિયા પહેલા પ્રસિદ્ધ થયેલા યુએનના સ્ટડીમાં એવું જણાવાયું છે કે ભારતના 25 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ગ્લોબલ વોર્મિંગને કારણે પૂર અને દુષ્કાળનો ભોગ બનશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં ગુજરાતના તટીય શહેર ભાવનગર પણ દરિયામાં સમાઈ જવાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
GSTV

સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો દેશના આ જાંબાઝ અધિકારીના પરિવાર વિશે.

સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો દેશના આ જાંબાઝ અધિકારીના પરિવાર વિશે.
  • 12hr
  • 0 views
  • 39 shares

Last Updated on December 8, 2021 by Karan

ખરાબ હવામાનને કારણે તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ સીડીએસ બિપિન રાવત વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની પત્ની સાથે ગયા હતા.

વધુ વાંચો
GSTV

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો  કરવી પડશે સુનિશ્ચિત
  • 6hr
  • 0 views
  • 2 shares

Last Updated on December 9, 2021 by Zainul Ansari

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ બુધવાર, 08 ડિસેમ્બર, 2021ના રોજ એક સત્તાવાર નોટિસ જારી કરીને જણાવ્યું કે સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન 15 ડિસેમ્બર, 2021 (બુધવાર) થી શરૂ થશે. રજિસ્ટ્રેશન લિંક CBSE વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied