અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ની હત્યા કરવામાં આવી છે : મામાનો આક્ષેપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ની હત્યા કરવામાં આવી છે : મામાનો આક્ષેપ
  • 841d
  • 130 shares

પટણા, તા. ૧૪ : બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. તેની આત્મહત્યાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા. આ સમાચારો બાદ બિહારમાં સુશાંતના ઘરે હંગામો થયો હતો. કોઈ માને નહીં કે સુશાંતે આવું પગલું ભર્યું છે. તેના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. સુશાંતના પિતા માની શકતા નથી કે તેનો પુત્ર હવે આ દુનિયામાં નથી.

No Internet connection

Link Copied