menu
અકિલા ન્યૂઝહોમ પેજ

ભારતમાં ગમે ત્યારે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે : AIIMS ડાયરેક્ટર ગુલેરિયાનું મોટું નિવેદન

20 March 2020, 10:17 pm

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના ચેપથી અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી એકલા મહારાષ્ટ્રમાં મહત્તમ 52 કોરોના વાયરસના કેસ જોવા મળ્યા છે.

દિલ્હીમાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (એલએનજેપી) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયાના અહેવાલો પણ છે.

Loading...

No Internet connection

Link Copied