અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

ભાવનગરના તળાજા ખાતે 'મેથળા બંધારા'ના ઉપરના ભાગે સરકાર રૂ. 137 કરોડના ખર્ચે પાકો બંધારો બાંધશે

ભાવનગરના તળાજા ખાતે 'મેથળા બંધારા'ના ઉપરના ભાગે સરકાર રૂ. 137 કરોડના ખર્ચે પાકો બંધારો બાંધશે
  • 824d
  • 4 shares

મહુવા : ભાવનગરના તળાજા ખાતે મેથળા બંધારો બે વર્ષ પહેલા 12 ગામોના ખેડૂતોએ જાત મહેનત અને અપના હાથ જગન્નાથના સૂત્ર સાથે લોકફાળાના 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.137 કરોડના ખર્ચે વૈશ્વિક ડિઝાઈનનો મજબૂત બંધારો તૈયાર કરવા જઈ રહી છે. જેનો મુલ્યવાન ફાયદો 12થી વધુ ગામોને થશે અને આ વિસ્તારોમાંથી થતું લોકોનું સ્થળાંતર અટકી જશે. બહુચર્ચિત મેથળા બંધારો કે જેને 12થી વધુ ગામોના ખેડૂતોએ આજથી બે વર્ષ પહેલા રૂ.50 લાખના લોક ફાળાથી બાંધ્યો હતો. બંધારો બાંધવા માટે કોઈપણ સરકારી મદદ લેવામાં આવી ન હતી.

GSTV

'ભારતને ભિખારીઓ અને નિરાધારોનો દેશ છે કહેનાર આજે ભારત પાસે માગી રહ્યું છે ભીખ, લાલ ઘઉં આપી કરતું હતું દાદાગીરી

'ભારતને ભિખારીઓ અને નિરાધારોનો દેશ છે કહેનાર આજે ભારત પાસે માગી રહ્યું છે ભીખ, લાલ ઘઉં આપી કરતું હતું દાદાગીરી
  • 16hr
  • 206 shares

ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેની ટીકા થઈ રહી છે. સરકારના આ નિર્ણય પર અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. જો કે, ભારતે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી દેશમાં ઘઉં અને લોટની વધતી કિંમતોને નિયંત્રિત કરી શકાય.

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકા નારાજ છે. જર્મનીમાં યોજાયેલી G-7 બેઠકમાં યુએસ એગ્રીકલ્ચર સેક્રેટરી ટોમ વિલસાકે કહ્યું કે તે ઘઉંની પહોંચમાં અવરોધ ઉભો કરી રહ્યો છે.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

Jamnagar માં આકાર પામી રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે હવાઈ માર્ગે પ્રાણીઓ લવાયા

Jamnagar માં આકાર પામી રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે હવાઈ માર્ગે પ્રાણીઓ લવાયા
  • 11hr
  • 51 shares

ગુજરાતના જામનગરમાં(Jamnagar)આકાર લઇ રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય( Zoo)માટે હવાઇ માર્ગે અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પર પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓને અમદાવાદએરપોર્ટ પરથી જામનગર મોકલવામાં આવ્યા છે.

વધુ વાંચો

No Internet connection