Saturday, 19 Sep, 10.50 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
ગાંધીનગર સચિવાલય સંકુલમાં ૧૪ કોરોના કેસ

ગાંધીનગર : ગાંધીનગર સચિવાલય સંકુલમાં કુલ ૧૪ કોરોના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં ચાર કેસ પોઝિટિવ આવ્યા છે , ઉર્જા વિભાગમાં એક ડ્રાઈવર અને લિફ્ટમેનને કોરોના થયો છે , સ્વર્ણિમ સંફૂલ-૨ માં ચાર નવા કોરોના કેસ નોંધાયા છે. બે કેબિનેટ મંત્રીઓની ઓફિસમાં કુલ ચાર કેસ કોરોનાના મળી આવ્યા છે , તો વિધાનસભા સંકુલમાં પણ ચાર કોરોના કેસ જોવા મળ્યાનું જાણવા મળે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top