અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

IPL અમારે ત્યાં રમાડોઃ શ્રીલંકાની ઓફર

IPL અમારે ત્યાં રમાડોઃ શ્રીલંકાની ઓફર
  • 595d
  • 0 views
  • 1 shares

કોલંબો તા. ૧૮: આઇપીએલને ઇન્ડિયામાં અમર્યાદિત સમય સુધી સ્થગિત કરવામાં આવતાં શ્રીલંકાએ પોતાને ત્યાં યોજવાની ઓફર કરી છે.

કોરોના વાઇરસને કારણે વિશ્વઆખામાં મોટાભાગની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અટકી પડી છે.એમાં આઇપીએલનો પણ સમાવેશ છે. અને દરરોજ એ મુદા પર સ્પોર્ટ્સમેનના વિવિધ મત સમાચારમાં ચમકયા કરે છે. હાલમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાને ત્યાં આઇપીએલનું આયોજન કરવાની ઇચ્છા દર્શાવી છે.

વધુ વાંચો
GSTV

સ્વાભિમાન / જયારે સંસદમાં પ્રવેશતા રોકવામાં આવ્યા તો બુંદેલખંડના સંતે લીઘી પ્રતિજ્ઞા, 6 મહિનામાં ચૂંટણી જીતીને પહોંચ્યા લોકસભા

સ્વાભિમાન / જયારે સંસદમાં પ્રવેશતા રોકવામાં આવ્યા તો બુંદેલખંડના સંતે લીઘી પ્રતિજ્ઞા, 6 મહિનામાં ચૂંટણી જીતીને પહોંચ્યા લોકસભા
  • 10hr
  • 0 views
  • 37 shares

Last Updated on December 4, 2021 by Vishvesh Dave

ઉત્તર પ્રદેશના હમીરપુરના બુંદેલખંડ વિસ્તારના સંતને જ્યારે સંસદમાં પ્રવેશ ન મળ્યો ત્યારે તેમણે સુરક્ષાકર્મીઓની સામે શપથ લીધા કે તેઓ છ મહિનામાં સાંસદ બનીને આ સંસદના દરવાજે પગ મુકશે. તેમણે અહીં જનસંઘની ટિકિટ પર જબરદસ્ત જીત નોંધાવી હતી.

વધુ વાંચો
Zee News ગુજરાતી

SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે

SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે
  • 10hr
  • 0 views
  • 21 shares

સુરત : શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવાની સાથે જ સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. આ રિવર ફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે, કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied