Monday, 13 Jul, 1.33 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
જેતપુર તાલુકાના મંડલિકપુર ગામની યુવતી અને રૂપાવટી ગામ ના દંપતી ને કોરોના પોઝિટિવ આવતા કુલ 43 કેસ

જેતપુર :::જેતપુર તાલુકાના મંડલિકપુર ગામની યુવતી અને રૂપાવટી ગામ ના દંપતી ને કોરોના પોઝિટિવ આવતા કુલ 43 કેસ થયા છે.

તાલુકાના મંડલિકપુર ગામે રહેતા એકતાબેન નિલેશભાઈ રાદડિયા ઉ. વ. 24 નો પોઝિટિવ આવ્યો તે 5 થી 6 દિવસ પહેલા અમદાવાદ થી આવેલ હોય ત્યાંથી સંક્રમિત થયેલ છે.

રૂપાવટી ગામે રહેતા ભરતભાઈ વેલજીભાઈ બાલાધા ઉ. વ. 41 અને તેના પત્ની અનસુયાબેન ઉ. વ. 40 બન્ને પાંચ દિવસ પહેલા સુરત થી આવેલ હોય તેનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જેતપુરમાં કુલ 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top