જીગરા -ઐશ્વર્યા મજમુદારનું આરોહી પટેલને ચમકાવતું વીડિયો સોંગ 'ધીમો વરસાદ'રજૂ

Tuesday, 11 Sep, 9.33 am

મુંબઈ : જીગરદાન ગઢવી એટલે કે જીગરાનું નવું વીડિયો સોંગ ' ધીમો વરસાદ ' રિલીઝ થયું છે . ગાયક જીગરદાન ગઢવીની Youtube ચેનલ Jigrra માં રિલિઝ થયેલા ગીતમાં ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ સ્વર આપ્યો છે .

ગુજરાતી ફિલ્મ ' લવની ભવાઈ ' ફેમ આરોહી પટેલ પણ વીડિયો સોંગમાં અભિનય કરતી જોવા મળે છે . ડિરેક્ટર હાર્દિક ત્રિવેદીએ સાપુતારા સહિતના રમણીય સ્થળોએ વિડિયો શૂટ કર્યો છે .