અકિલા ન્યૂઝ
અકિલા ન્યૂઝ

કંડલા પોર્ટનો લાંચિયો ટ્રાફિક ઈન્સ્પેક્ટર જબ્બે : કાર્ગો એલોટમેન્ટ પ્રક્રિયા માટે માંગી હતી લાંચ : ૨ હજારની લાંચ સ્વીકારતા કરાઈ ધરપકડ : એસીબી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું છટકું.

કંડલા પોર્ટનો લાંચિયો ટ્રાફિક ઈન્સ્પેક્ટર જબ્બે : કાર્ગો એલોટમેન્ટ પ્રક્રિયા માટે માંગી હતી લાંચ : ૨ હજારની લાંચ સ્વીકારતા કરાઈ ધરપકડ : એસીબી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું છટકું.
  • 31d
  • 0 views
  • 0 shares

કંડલા પોર્ટનો લાંચિયો ટ્રાફિક ઈન્સ્પેક્ટર જબ્બે : કાર્ગો એલોટમેન્ટ પ્રક્રિયા માટે માંગી હતી લાંચ : ૨ હજારની લાંચ સ્વીકારતા કરાઈ ધરપકડ : એસીબી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું છટકું.

Dailyhunt

વધુ વાંચો
Zee News ગુજરાતી

કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક

કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક
  • 10hr
  • 0 views
  • 15 shares

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) 29 નવેમ્બર (સોમવાર) થી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા રવિવારે 11 કલાકે સર્વદળીય બેઠક (All Party Meeting) થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સ પણ સામેલ થશે. બેઠકમાં વિપક્ષ કિસાનોના વળતર, એમએસપી અને મોંઘવારીના મુદ્દા પર સરકાર પાસે ગૃહમાં ચર્ચાની માંગ કરશે તો સરકાર બધા દળોને સંસદમાં રજૂ થનારા તમામ બિલ વિશે જાણકારી આપશે.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

Horoscope Today 28 November : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Horoscope Today 28 November : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં
  • 25m
  • 0 views
  • 0 shares

Horoscope Today 28 November: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?

વધુ વાંચો

No Internet connection