menu
અકિલા ન્યૂઝહોમ પેજ

શિક્ષકોને વેકેશનમાં ઓનલાઈન તાલીમઃ જૂનમાં શાળાઓ ન ખોલી શકાય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ઓનલાઈન

23 April 2020, 11:41 am

રાજકોટ, તા. ૨૩ :. રાજ્ય સરકારની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા વેકેશનમાં શિક્ષકોનું કૌશલ્ય વધારવા માટે ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એજ્યુકેશનલ સ્ટેટેસ્ટીકસ, ગાંધી શિક્ષણ દર્શન વગેરે વિષય પર ઓનલાઈન જ્ઞાન મેળવવા શિક્ષકોની નોંધણી થઈ રહી છે.

Loading...

No Internet connection

Link Copied