રીપોર્ટ@દેશ: SIR વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વધી રહેલા મોબાઈલ અને ટેક્નોલોજીના ઉપયોગ વચ્ચે ડિજિટલ સક્ષમતાના ફાયદાઓ અને તેની સાથે જોડાયેલા પડકારો વિશે વિસ્તૃત વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે ટેક્નોલોજી અને પારદર્શક કનેક્ટિવિટીના કારણે અત્યાર સુધીમાં 50 લાખ કરોડના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવ્યા છે, જેના કારણે સિસ્ટમમાં થતું 5 લાખ કરોડનું લીકેજ અને ગેરરીતિ અટકાવવામાં સફળતા મળી છે.
Atal Samachar
• 8hr ago








