Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અપડેટ@વર્લ્ડ: ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીની અંતિમ યાત્રા શરૂ, જાણો વધુ વિગતે

અપડેટ@વર્લ્ડ: ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીની અંતિમ યાત્રા શરૂ, જાણો વધુ વિગતે

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા સોમવારે સવારે તેહરાનમાં શરૂ થઈ ગઈ છે. અંતિમ યાત્રામાં સામેલ થવા માટે સવારથી જ લાખો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.

ખામેનીનો પાર્થિવ દેહ ગ્રાન્ડ મોસલ્લાથી અંતિમ યાત્રા માટે રવાના કરવામાં આવ્યો હતો. આ યાત્રા લગભગ 10 કિલોમીટર લાંબા રૂટ પરથી પસાર થશે અને તે 10 થી 12 કલાક સુધી ચાલવાનો અંદાજ છે.

અંતિમ યાત્રા પછી ખામેનીના પાર્થિવ દેહને આગળની ધાર્મિક વિધિઓ માટે કોમ લઈ જવામાં આવશે. સમગ્ર માર્ગ પર સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, ધાર્મિક નેતાઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ યાત્રામાં સામેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar