સરકારી નોકરીઃ પરીક્ષા વગર થશે 570 પદો પર રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ જાણો
14 February 2020, 10:57 am
file photo
અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય રેલવેએ ફરી એકવાર ધોરણ-12 પાસે ભરતી જાહેર કરી છે. રેલવે દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનનું માનીએ તો આ પદો પર અરજીની પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ જશે અને ઈચ્છુક ઉમેદવાર 15 માર્ચ 2020 સુધી અરજી કરી શકશે. રેલવે ભરતી બોર્ડે અપરેન્ટિસ પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
Loading...