Dailyhunt
વેપાર@દેશ: શેરબજારમાં અચાનક તેજી: સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 77,269ના સ્તરે બંધ અને નિફ્ટીમાં 121 પોઇન્ટનો ઉછાળો

વેપાર@દેશ: શેરબજારમાં અચાનક તેજી: સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 77,269ના સ્તરે બંધ અને નિફ્ટીમાં 121 પોઇન્ટનો ઉછાળો

Atal Samachar 1 week ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આજે 4 મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 355 પોઇન્ટ વધીને 77,269ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 121 પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો, જે 24,119ના સ્તરે બંધ થયો હતો.

આજના કારોબારમાં રિયલ્ટી, મેટલ, ફાર્મા અને ઓટો ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી.

જ્યારે IT, સરકારી બેંકો અને મીડિયાના શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી. અદાણી પોર્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરોમાં 5% સુધીની તેજી જોવા મળી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar