BBC News ગુજરાતી
BBC News ગુજરાતી

અંફન ચક્રવાત : આવતીકાલે પશ્ચિમ બંગાળને ટકરાય તેવી શક્યતા, લાખોનું સ્થળાંતર

અંફન ચક્રવાત : આવતીકાલે પશ્ચિમ બંગાળને ટકરાય તેવી શક્યતા, લાખોનું સ્થળાંતર
  • 558d
  • 0 views
  • 175 shares

પહેલાથી જ કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અંફન વાવાઝોડું બીજી મુસીબત લઈને આવી રહ્યું છે.

બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે.

ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાઇક્લોન બન્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાની પવન ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે.

220 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ હોય તેવા વાવાઝોડાને સુપર સાયક્લોનનો દરજ્જો આપવામાં આવે છે.

આ વાવાઝોડું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને અસર કરે તેવી શક્યતા છે.

વધુ વાંચો
VTV News
VTV News

આગાહી / કઠણાઈ! અંબાલાલ પટેલે કહ્યું- ગુજરાતમાં 30 નવેમ્બરથી આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આગાહી /  કઠણાઈ! અંબાલાલ પટેલે કહ્યું- ગુજરાતમાં 30 નવેમ્બરથી આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
  • 6hr
  • 0 views
  • 328 shares

  • ફરી ઘેરાશે વાદળા અને થશે માવઠું
  • રાજ્યમાં પહેલી-બીજીએ માવઠાની મોસમ
  • પછી ગુજરાતમાં ઠંડી થીજાવશે ગાત્રો

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. ત્યારે આ અંગે શાસ્ત્રીય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે.

વધુ વાંચો
GSTV

કામની વાત / 22 કેરેટ અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત સમજો, 22 કેરેટને કેમ કહેવાય છે '916 Gold'

કામની વાત / 22 કેરેટ અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત સમજો, 22 કેરેટને કેમ કહેવાય છે '916 Gold'
  • 5hr
  • 0 views
  • 256 shares

Last Updated on November 28, 2021 by Vishvesh Dave

દરેક વ્યક્તિ પોતાના જીવનના અમુક તબક્કે સોનું ખરીદે છે. કારણ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવાનું હોઈ શકે છે. પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે દુકાનદાર ચોક્કસ પૂછે છે કે સોનું 24 કેરેટ જોઈએ કે 22 કેરેટ.

વધુ વાંચો

No Internet connection