BBC News ગુજરાતી
BBC News ગુજરાતી

કોરોના વાઇરસ : ભારતમાં લૉકડાઉન બે અઠવાડિયાં લંબાવાયું

કોરોના વાઇરસ : ભારતમાં લૉકડાઉન બે અઠવાડિયાં લંબાવાયું
  • 580d
  • 0 views
  • 2 shares

દેશભરમાં બે સપ્તાહ સુધી લૉકડાઉનને વધારવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશભરમાં લૉકડાઉનને બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરી છે.

ગૃહમંત્રાલય અનુસાર નવુ લૉકડાઉન ચાર મેથી 17 સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો
GSTV

ખુશખબર / નોકરી છૂટી જાય તો પણ મળશે પીએફ અને પેન્શનનો લાભ, EPFO કરવા જઈ રહ્યું છે આ ફેરફાર

ખુશખબર / નોકરી છૂટી જાય તો પણ મળશે પીએફ અને પેન્શનનો લાભ, EPFO કરવા જઈ રહ્યું છે આ ફેરફાર
  • 12hr
  • 0 views
  • 33 shares

Last Updated on December 2, 2021 by Zainul Ansari

જો કોરોના મહામારી કે અન્ય કોઈ કારણસર નોકરી છૂટી જાય તો પણ PF, પેન્શન અને EDLIનો લાભ લઈ શકાય છે. EPFO તેના માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યું છે. લાખો લોકોને તેનો લાભ મળવાની આશા છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત અહેવાલ મુજબ EPFO ​​(કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) તે લોકો માટે એક વિશેષ યોજના લાવવાની તૈયારીમાં છે જેઓ અગાઉ તેના સભ્ય રહી ચૂક્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

ફેંગશુઈ / તમારાથી રિસાઈ ગઈ છે કિસ્મત? ઘરમાં આ સ્થાન પર લગાવી લો એક દર્પણ, બદલાઈ જશે દિવસો

ફેંગશુઈ / તમારાથી રિસાઈ ગઈ છે કિસ્મત? ઘરમાં આ સ્થાન પર લગાવી લો એક દર્પણ, બદલાઈ જશે દિવસો
  • 13hr
  • 0 views
  • 779 shares

Last Updated on December 2, 2021 by Vishvesh Dave

જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે વ્યક્તિને લાગે છે કે તેનું નસીબ તેના હાથમાંથી નીકળી ગયું છે. તેને દરેક કામમાં નિષ્ફળતા મળે છે. દરેક તક હાથમાંથી સરકી જાય છે. એકંદરે જીવન મુશ્કેલ જણાય છે. આવી પરિસ્થિતિઓમાં પણ વાસ્તુ અને ફેંગશુઈ જેવા વિજ્ઞાન ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

વધુ વાંચો

No Internet connection